બાર કાઉન્સીલ ઓફ
ઇન્ડિયાના જાહેર
થયેલ નિયમો હેઠળ
વકીલોને જાહેરાત
કરવાની માનાઈ છે.
અત્યારના તબક્કે
વેબસાઈટ દ્દ્રારા
માહિતી આપવી તે
પણ જાહેરાત તરીકે
ગણવામાં આવે છે.
અમે આ નિયમોનો
આદર કર્યો છે.
હાલ પુરતા અમારી
વેબસાઈટ ઉપર અસીલોના
કેસોની છેલ્લી
વિગતો અમારું બોર્ડ
અમે મેળવેલા ચુકાદાઓ,
ગુજરાત હાઈકોર્ટ
અને સુપ્રિમકોર્ટના
ચુકાદાઓ અંગે માહિતી
આપવાનું પ્રયોજન
છે.
વધારે વિગતો માટે
info@tannaassociates.com અથવા +૯૧૭૯૨૬૮૫૭૭૪૪
પર સંપર્ક કરો.
|